એર ઇન્ડિયા હોનારત: પી઼ડિતોને અનુત્તર પ્રશ્નોનું દર્દ સતાવે છે December 18, 2025 Category: Blog એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171એ 12 જૂનના રોજ ઉડાન ભર્યા પછી ક્રેશ થયાના છ મહિના બાદ પણ, આ કરૂણ દુર્ઘટનાએ અમદાવાદ શહેર, ભારત અને વિદેશમાં સેંકડો પરિવારો પર લાંબી, પીડાદાયક છાયા છોડી છે. 12 જૂને જેમણે પોતાના કુલ 260 પ્રિયજનો ગુમાવ્યા હતા